અશોક કુરજીભાઇ પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અશોક પટેલ
Cricket information
બેટિંગ શૈલીજમોડી બેટધર
બોલીંગ શૈલીજમોડી ઓફ બ્રેક
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા Tests ODIs
મેચ 0
નોંધાવેલા રન
બેટિંગ સરેરાશ ૩.૦૦
૧૦૦/૫૦ -/-
ઉચ્ચ સ્કોર
નાંખેલા બોલ - ૬૦
વિકેટો - ૭
બોલીંગ સરેરાશ ૩૭.૫૭
ઇનિંગમાં ૫ વિકેટો -
મેચમાં ૧૦ વિકેટો n/a
શ્રેષ્ઠ બોલીંગ ૩/૪૩
કેચ/સ્ટમ્પિંગ ૧/-
Source: [૧], ૬ માર્ચ ૨૦૦૬


અશોક કુરજીભાઈ પટેલ (જન્મ: ૬ માર્ચ ૧૯૫૭, ભાવનગર) ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટના ખેલાડી છે. તેઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાંથી ઘર સ્થાનિક મેચો રમતા હતા અને આ ઉપરાંત તેઓ ૧૯૮૪-૮૫ દરમ્યાન ભારતની ટીમમાંથી ૮ જેટલી એકદિવસીય આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમી ચુક્યા છે. તેઓ હાલમાં ગુજરાત રાજ્ય ક્રિકેટ ટીમનાં કોચ (શિક્ષક) તરીકે સેવા આપી રહ્યા છે.

સંદર્ભ[ફેરફાર કરો]