લખાણ પર જાઓ

અશોક ગેહલોત

વિકિપીડિયામાંથી
(અશોક ગેહલોટ થી અહીં વાળેલું)
અશોક ગેહલોત
૨૪માં રાજસ્થાનના મુખ્યમંત્રી
પદ પર
Assumed office
૧૭ ડિસેમ્બર ૨૦૧૮
પુરોગામીવસુધરા રાજે
બેઠકસરદારપુરા
Assembly Member
- સરદારપુરા
પદ પર
Assumed office
ડિસેમ્બર ૧૯૯૯
અંગત વિગતો
જન્મ૩ મે ૧૯૫૧[]
જોધપુર, રાજસ્થાન
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
નિવાસસ્થાનજોધપુર, રાજસ્થાન
વ્યવસાયરાજકારણી
કેબિનેટરાજસ્થાન સરકાર

અશોક ગેહલોત (જન્મ ૩ મે, ૧૯૫૧) રાજસ્થાન, ભારતના રાજકારણી છે, જે રાજ્યના ૧૫મા મુખ્યમંત્રી તરીકે ૧૯૯૮ પછી ત્રીજી વખત ચૂંટાયા છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અને સંસ્થા અને પ્રશિક્ષણના વડા છે.[] તેઓએ આ પદ ડિસેમ્બર ૧૯૯૮ થી ૨૦૦૩ અને ૨૦૦૮ થી ૨૦૧૩ અને ફરીથી ૧૭ ડિસેમ્બર ૨૦૧૮થી સંભાળ્યું છે.[] તેઓ રાજસ્થાનની વિધાનસભામાં જોધપુરના સરદારપુરા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Chief Minister, Rajasthan. Rajassembly.nic.in. Retrieved on 13 August 2018.
  2. Ashok Gehlot Appointed Congress General Secretary In-Charge For Gujarat. Ndtv.com (26 April 2017). Retrieved on 2018-08-13.