અસ્વથ દામોદરન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અસ્વથ દામોદરન, ન્યૂયોર્ક યુનિવર્સિટી ના સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનસ માં વિત્ત ના પ્રોફેસર છે, જયાં તે કોર્પ્રેટ વિત્ત અને ઇક્વિટી વેલ્યુએશન શીખાવે છે. એ વેલ્યુએશન (મૂલ્યાંકન), કોર્પ્રેટ વિત્ત અને નિવેશ પ્રબંધન અંગે બહુ ઘણા અકાદ્મિક અને પ્રેક્ટીશનર પુસ્તકો (જે વિત્તીય શિક્ષણ માં વ્યાપક તરીકે વાપરવામાં આવે છે) ના લેખક છે. મૂલ્યાંકન ના ક્ષેત્રે એણે "એક અધ્યાપક અને પ્રાધિકારી" તરીકે માન્યતા પ્રાપ્ત કરી છે. એણે ઇક્વિટી વેલ્યુએશન, કોર્પ્રેટ વિત્ત અને નિવેશો અંગે ઘણા પુસ્તકો લખ્યા છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. qfinance.com Archived September 11, 2010, at the Wayback Machine.Wayback MachineArchived September 11, 2010, at the Wayback Machine.