લખાણ પર જાઓ

અહમદ કથ્રાદા

વિકિપીડિયામાંથી

અહમદ કથ્રાદા (જન્મ: ૨૧ ઓગસ્ટ ૧૯૨૯ - મૃત્યુ: ૨૮ માર્ચ ૨૦૧૭) ગુજરાતી મૂળના દક્ષિણ અફ્રિકાના પૂર્વ રાજકીય કેદી, રાજનેતા અને રંગભેદ વિરોધી સેનાની હતા. તેઓ નેલ્સન મંડેલા સાથે રિવોનિયા ટ્રાઇલમાં ટ્રાઇલિસ્ટ હતા અને રોબર્ન આઇલેન્ડ પર કેદી હતા.

સન્માન[ફેરફાર કરો]

  • અફ્રિકન નેશનલ કોઙ્રેસથી ઇસિટવાલાન્ડવે ઇનામ
  • ૨૦૦૪માં સર્વશ્રેષ્ઠ દક્ષિણ અફ્રિકેનોની સૂચી પર
  • ૨૦૦૫માં પ્રવાસી ભારતીય સન્માન