આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

વિકિપીડિયામાંથી
મણિયારો રાસ, ગુજરાતનું એક લોકનૃત્ય

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.

આ ઉજવણી ૧૯૮૨થી, યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ છે.

આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને, નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનો છે. નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]