આચાર્ય

વિકિપીડિયામાંથી

આચાર્ય એટલે મુખ્ય માર્ગદર્શક. જે આચાર ઘડે તે આચાર્ય.

વ્યાખ્યા[ફેરફાર કરો]

જૈન ધર્મ અનુસાર નવકાર મંત્રમાં આવતાં આચાર્યની વ્યાખ્યા : સાધુ, સાધ્વી, શ્રાવક , શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરત હોય; પોતે (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર અને (૫) વીર્યાચારનું પાલન કરતાં હોય અને અન્યોને આચાર પાલનની પ્રેરણા આપનારને આચાર્ય મહારાજ કહે છે.