આદમ સ્મિથ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આદમ સ્મિથ
AdamSmith.jpg
માતાMargaret Douglas
પિતાTutankhamon
જન્મ Edit this on Wikidata
કિર્કકેલ્ડી Edit this on Wikidata
મૃત્યુ૧૭ જુલાઇ ૧૭૯૦ Edit this on Wikidata
એડિનબર્ગ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળLycée François-Ier, University of Edinburgh, University of Glasgow Edit this on Wikidata
કાર્યોThe Theory of Moral Sentiments, ધ વેલ્થ ઑફ નેશનઝ Edit this on Wikidata
સહી
Adam Smith signature 1783.svg

આદમ સ્મિથ (૫ જૂન ૧૭૨૩ - ૧૭ જુલાઈ ૧૭૯૦) એક સ્કોટિશ ફિલસૂફ અને રાજકીય અર્થશાસ્ત્રી હતા. કહેવામાં આવે છે કે તેઓ આધુનિક અર્થશાસ્ત્રના પિતામહ છે.

કાર્ય અને મહત્વ[ફેરફાર કરો]

ધ વેલ્થ ઑફ નેશન્ઝ, ૧૯૨૨

આદમ સ્મિથ મુખ્યતઃ તેમની આ બે રચનાઓ માટે પ્રખ્યાત છે:

  • થિયરી ઑફ મૉરલ સેંટિમંટસ (The Theory of Moral Sentiments (૧૭૫૯)) તથા
  • ધ વેલ્થ ઑફ નેશનઝ (An Inquiry into the Nature and Causes of the Wealth of Nations (૧૭૭૬))

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]