આશારામ દલીચંદ શાહ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આશારામ દલીચંદ શાહ
Asharam Dalichand Shah.png
જન્મ૮ ફેબ્રુઆરી ૧૮૪૨[૧]
મૃત્યુ૨૬ માર્ચ ૧૯૨૧ ‍(વય ૭૯)[૧]
વ્યવસાયલેખક
ભાષાગુજરાતી
મુખ્ય રચનાઓગુજરાતી કહેવત સંગ્રહ (૧૯૧૧)
સંતાનોમુળચંદ

સહી

આશારામ દલીચંદ શાહ ગુજરાતી ભાષાના લેખક હતા, જેમણે ગુજરાતી કહેવતો અને રૂઢિપ્રયોગો પર પાયાનું સંશોધન કર્યું હતું.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૮૪૨ અને અવસાન ૨૬ માર્ચ ૧૯૨૧ના રોજ થયું હતું.[૧] તેમણે કાઠિયાવાડના અનેક રજવાડામાં સંચાલક તરીકેની સેવા આપી હતી.[૨]

સર્જન[ફેરફાર કરો]

તેમણે ગુજરાતી કહેવત સંગ્રહ પુસ્તક ૧૯૧૧માં પ્રકાશિત કર્યું હતું. તે કહેવતો અને રૂઢિપ્રયોગો તેમની આવૃત્તિઓ, મૂળ અને ગુજરાતના જુદા જુદા ભાગોમાં અને સંજોગો અથવા ઘટનાઓ મુજબનો વપરાશનો સમાવેશ કરે છે. તેમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલી કહેવતોનું પણ વર્ણન કરે છે તેમજ તેમણે અનુરૂપ હિન્દી અને મરાઠી કહેવતોનો પણ સમાવેશ કરે છે.[૩][૪]

તેમના પુત્ર મુળચંદે તેમનું જીવનચરિત્ર આશારામ દલીચંદ શાહ અને તેમનો સમય (૧૯૩૪) લખી હતી.[૫]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Asharam Dalichand Shah (૧૯૧૧). Gujarati Kahevat Sangraha or A collection of Gujarati proverbs (PDF). Check date values in: |year= (help)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Asharam Dalichand Shah (૧૯૧૧). Gujarati Kahevat Sangraha or A collection of Gujarati proverbs (PDF). p. ૫. Check date values in: |year= (help)
  2. Who's Who India. Tyson & Company. ૧૯૨૭. p. ૨૩૨. Check date values in: |year= (help)
  3. Mohan Lal (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. Sahitya Akademi. pp. ૩૯૩૯–૩૯૪૦. ISBN 978-81-260-1221-3. Check date values in: |year= (help)
  4. Indian Literature. Sahitya Akademi. ૧૯૫૮. p. ૧૬૭. Check date values in: |year= (help)
  5. Institute of Historical Studies (Calcutta, India) (૧૯૭૯). Historical biography in Indian literature. Institute of Historical Studies. p. ૨૦૮. Check date values in: |year= (help)