ઇંગ્લીશ બાઝાર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઇંગ્લીશ બાઝાર ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા માલદહ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. ઇંગ્લીશ બાઝાર શહેરમાં માલદહ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.