લખાણ પર જાઓ

ઇજનેરી મહાવિદ્યાલય, પુણે

વિકિપીડિયામાંથી
સ્થાપન શિલા

ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં સ્થિત ઇજનેરી મહાવિદ્યાલય, પુણે (College of Engineering, Pune (COEP)), પુણે વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી સ્વાયત શિક્ષણ સંસ્થા છે જેની સ્થાપના ઈ.સ.૧૮૫૪માં કરવામાં આવી હતી. ચેન્નઈ સ્થિત ઇજનેરી મહાવિદ્યાલય, ગુઇન્ડી (Guindy) (સ્થાપના:૧૭૯૪) અને આઈ.આઈ.ટી.રૂરકી (સ્થાપના:૧૮૪૭) પછીની, જુનામા જુની હોવા બાબતે સમગ્ર એશિયામાં ત્રીજા ક્રમે આવતી, આ ઇજનેરી મહાવિદ્યાલય છે.[૧][૨][૩]

ઇજનેરી મહાવિદ્યાલય, પુણે ‘મુલા’ અને ‘મુથા’ નામક બે નદીઓના સંગમસ્થાન નજીક સ્થિત છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Henry Herbert Dodwell (1929). The Cambridge History of the British Empire. CUP Archive.
  2. College of Engineering, Pune, Official Website. "History". History of College. College of Engineering, Pune. મેળવેલ 9 December 2011.
  3. A.A. Ghatol, S S Kaptan, A A Ghatol, K K Dhote (1 January 2004). Industry Institute Interaction. Sarup & Sons. પૃષ્ઠ 61-. ISBN 978-81-7625-486-1.