લખાણ પર જાઓ

ઇજિપ્તનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ઇજિપ્ત
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોઓક્ટોબર ૪, ૧૯૮૪
રચનાલાલ, સફેદ અને કાળા રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં સાલાદીનનું ગરૂડ; જે ઈજિપ્તનું રાજચિહ્ન છે

ઇજિપ્તનો રાષ્ટ્રધ્વજ બિનસત્તાવાર રીતે ઈસ ૧૯૫૨થી અસ્તિત્ત્વમાં હતો પરંતુ તેને સત્તાવાર માન્યતા ઈસ ૧૯૮૪માં મળી.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

લાલ રંગ આંદોલન પહેલાંનો સમય, રાજાશાહી અને અંગ્રેજોની ગુલામીનું, સફેદ રંંગ ક્રાંતિનું વિશિષ્ટ લક્ષણ કે જે રક્ત વહાવ્યા વગરની હતી તેનું, કાળો રંગ ઇજિપ્તની પ્રજા પર રાજાશાહી અને વિદેશી સામ્રાજ્યવાદીઓ દ્વારા થતા દમનનો અંતનું પ્રતિનિધિત્વ કરે છે.