ઇડ્ડક્કિ બંધ

વિકિપીડિયામાંથી
ઇડ્ડક્કિ બંધ
નીચાણવાળા વિસ્તારમાંથી દેખાતો ઇડ્ડક્કિ બંધ
ઇડ્ડક્કિ બંધ is located in India
ઇડ્ડક્કિ બંધ
ઇડ્ડક્કિ બંધનું Indiaમાં સ્થાન
ઇડ્ડક્કિ બંધ is located in Kerala
ઇડ્ડક્કિ બંધ
ઇડ્ડક્કિ બંધ (Kerala)
ઇડ્ડક્કિ બંધ is located in Tamil Nadu
ઇડ્ડક્કિ બંધ
ઇડ્ડક્કિ બંધ (Tamil Nadu)
સ્થળઇડ્ડક્કિ જિલ્લો, કેરળ, ભારત
અક્ષાંશ-રેખાંશ9°50′34″N 76°58′34″E / 9.84278°N 76.97611°E / 9.84278; 76.97611
હેતુજળવિદ્યુત
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૩૦ એપ્રિલ ૧૯૬૯
ઉદ્ઘાટન તારીખફેબ્રુઆરી ૧૯૭૩
માલિકોકેરળ રાજ્ય વિદ્યુત બોર્ડ
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારકોંક્રીટ, બેવડો વળાંક, પાતળી કમાન
નદીપેરિયાર નદી
ઊંચાઇ168.91 m (554 ft)
લંબાઈ365.85 m (1,200 ft)
બંધ ક્ષમતા450,000 m3 (16,000,000 cu ft)
સરોવર
કુલ ક્ષમતા1,996×10^6 m3 (1,618,184 acre⋅ft)
સક્રિય ક્ષમતા1,459×10^6 m3 (1,182,831 acre⋅ft)
અસક્રિય ક્ષમતા536×10^6 m3 (434,542 acre⋅ft)
સ્ત્રાવ વિસ્તાર649.3 km2 (251 sq mi)
સપાટી વિસ્તાર60 km2 (23 sq mi)
સામાન્ય ઊંચાઇ732.62 m (2,404 ft)
ઊર્જા મથક
શરૂઆત તારીખ૧૯૭૫
ટર્બાઇન6 x 130 મેગાવોટ પેલેટોન પ્રકાર
સ્થાપિત ક્ષમતા૭૮૦ મેગાવોટ
ઇડ્ડક્કિ બંધ જળાશય

ઇડ્ડક્કિ બંધ કેરળ, ભારતમાં પેરિયાર નદી પર કુરાવાન અને કુરાથી ગ્રેનાઇટ ટેકરીઓની વચ્ચે બાંધવામાં આવેલો બેવડા વળાંક ધરાવતી કમાનો વાળો બંધ છે. તે 167.68 metres (550.1 ft) ઉંચાઇ ધરાવે છે અને કમાન બંધોમાં એશિયામાં સૌથી ઉંચો છે. કેરળ રાજ્ય વીજળી બોર્ડ તેની માલિકી ધરાવે છે અને તેના વડે ૭૮૦ મેગાવોટ જળવિદ્યુત પેદા થાય છે, જેની શરૂઆત ૪ ઓક્ટોબર ૧૯૭૫માં થઇ હતી.[૧] આ બંધ કોંક્રિટનો અને બેવડો વળાંક ધરાવતો પાતળો કમાન બંધ છે.[૨]

નકશો
ઇડ્ડક્કિ બંધ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Idukki District Hydroelectric projects". મૂળ માંથી 2015-08-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ માર્ચ ૨૦૦૭.
  2. "Salient Features - Dam". મેળવેલ ૧૨ માર્ચ ૨૦૦૭.