લખાણ પર જાઓ

ઇન્દીવર

વિકિપીડિયામાંથી

ઇન્દીવર (૧૯૨૪-૧૯૯૭) હિન્દી ચલચિત્રોમાં આવતા ગીતોના પ્રખ્યાત ગીતકાર હતા, જેમનાં અમુક ગીતો આજે પણ અત્યંત લોકપ્રિય છે. એમણે અનેક ચલચિત્રો માટે ગીતોની રચના કરી હતી. આ માટે એમણે જુદા જુદા સંગીતકારો તેમ જ દિગ્દર્શકો જોડે કાર્ય કર્યું હતું.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]