ઇન્દ્ર

વિકિપીડિયામાંથી
ઇન્દ્ર
દેવોના રાજા
વીજળી, વરસાદ અને નદીઓના દેવ
સ્વર્ગના રાજા
ઇન્દ્ર
ઇન્દ્ર (નેપાળી ૧૬મી સદી)
જોડાણોદેવ (હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ)
રહેઠાણસ્વર્ગમાં અમરાવતી, ઇન્દ્રલોક, મેરુ પર્વત
શસ્ત્રવજ્ર
પ્રતીકવજ્ર
વાહનઐરાવત (સફેદ હાથી), ઉચ્ચહૈશ્રવસ (સફેદ ઘોડો)
ગ્રંથોવેદ, પુરાણો, મહાકાવ્યો
જીવનસાથીશચી (ઇન્દ્રાણી)

ઇન્દ્ર (/ˈɪndrə/, સંસ્કૃત: इन्द्र) ભારતીય ઉપખંડના સૌથી મહત્વના હિંદુ ધર્મ અનુસાર તેમના દેવતાઓ પૈકીના એક છે.[૧] ઇન્દ્રને બુદ્ધ ધર્મમાં રક્ષક દેવ,[૨] અને જૈન ધર્મમાં પ્રથમ સ્વર્ગ સૌધર્મકલ્પના રાજા કહે છે.[૩] તેઓ ત્રણ લોક (પૃથ્વીલોક, સ્વર્ગલોક અને પાતાળલોક) પૈકીના સ્વર્ગલોકના રાજા કહેવાય છે. તેમનું શસ્ત્ર વજ્ર હતું. આ સિવાય ગ્રીક સંસ્કૃતિમાં તેમને સમાન દેવ ઝિયસ અને રોમન સંસ્કૃતિમાં જ્યુપિટર છે. પારસી ધર્મમાં ઇન્દ્રને આહુરા મઝદા કહે છે.[૧][૪][૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  3. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  4. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  5. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

બાહ્ય કડી[ફેરફાર કરો]