ઈંડોનેશિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઈંડોનેશિયા
Flag of Indonesia.svg
નામ ધ રેડ એન્ડ વ્હાઈટ (લાલ અને સફેદ)
પ્રમાણમાપ ૨:૩
અપનાવ્યો ઓગસ્ટ ૧૭, ૧૯૪૫
ડિઝાઈન લાલ અને સફેદ રંગના આડા પટ્ટા
ડિઝાઈનર માજાપાહિત સામ્રાજ્યના ધ્વજથી પ્રેરિત

ઈંડોનેશિયાનો રાષ્ટ્રધ્વજ માજાપાહિત સામ્રાજ્યના ધ્વજથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

લાલ રંગ સાહસ, માનવશરીરનું, સફેદ રંગ શુદ્ધતા, આત્માનું પ્રતિનિધિત્વ કરે છે અને સંપૂર્ણ ધ્વજ પૂર્ણ માનવનું પ્રતિનિધિત્વ કરે છે.