ઈક્વેડોરનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ત્રિરંગો
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોસપ્ટેમ્બર ૨૬, ૧૮૬૦
રચનાપીળો, ભૂરો અને લાલ રંગના આડા પટ્ટા અને કેન્દ્રમાં ઈક્વેડોરનું રાજચિહ્ન
રચનાકારફ્રાન્સિસ્કો ડે મિરાન્ડા

ઈક્વેડોરનો રાષ્ટ્રધ્વજ દેશને સ્પેનની ગુલામીમાંથી મુક્તિ બાદ અપનાવાયો. સ્વતંત્રતા સંગ્રામના શરૂઆતના દિવસોમાં સાદો લાલ ધ્વજ જ અપનાવાયો હતો જે બાદમાં બદલી અને હાલનો ધ્વજ વપરાશમાં આવ્યો હતો.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

પીળો રંગ વિવિધ પાક અને ફળદ્રુપ જમીનનું, ભૂરો રંગ મહાસાગર અને ખુલ્લા આકાશનું, લાલ રંગ દેશની આઝાદી માટે શહીદોએ વહાવેલ રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.