ઈરાકનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
રચના | લાલ, સફેદ અને કાળા રંગના ત્રણ આડા પટ્ટા અને સફેદ પટ્ટા પર લીલા રંગમાં તકબીરનો ઉલ્લેખ |
ઈરાકના રાષ્ટ્રધ્વજમાં ત્રણ સમાન પહોળાઈના આડા પટ્ટા અનુક્રમે કાળો, સફેદ અને લાલ રંગના છે. સફેદ પટ્ટા પર લીલા રંગમાં તકબીરનો ઉલ્લેખ કરાયેલ છે. હાલનો ધ્વજ ઈસ ૧૯૬૩થી વિવિધ ફેરફારો સાથે વપરાતો આવ્યો છે.
લાલ, સફેદ અને કાળો રંગ સમગ્ર આરબ સમાજના રંગો છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે.