ઉત્કટાસન

વિકિપીડિયામાંથી
ઉત્કટાસન

ઉત્કટાસન એ એક યોગાસન છે.

ઉત્કટાસન - પદ્ધતિ[ફેરફાર કરો]

પગના પંજા જમીન પર ટેકવી અને પગની એડી પર નિતંબ ટેકવી બેસી જાઓ. બંને હાથ ઘૂંટણ ઉપર અને ઘૂંટણને ફેલાવી પગની એડીની સમાંતર સ્થિર કરો.

ઉત્કટાસન - લાભ[ફેરફાર કરો]

બ્રહ્મચર્ય માટે ઉપયોગી છે. હરસ-મસાનું નિવારણ કરી શકાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]