લખાણ પર જાઓ

ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક

વિકિપીડિયામાંથી
ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક
ચંદ્રક
Awarded by ભારત સરકાર
Country India
Typeલશ્કરી સન્માન
Awarded forયુદ્ધકાલીન સમયમાં વિશિષ્ટ સેવા માટે
Precedence
Next (higher)સર્વોત્તમ જીવન રક્ષા પદક[]
Equivalentઅતિ વિશિષ્ટ સેવા ચંદ્રક[]
Next (lower)વીર ચક્ર[]

રિબન

ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક (યુવાયએસએમ; ગ્રેટ વૉર સર્વિસ મેડલ) ભારત સરકાર દ્વારા યુદ્ધના સમયમાં ઉત્કૃષ્ટ સેવા માટે આપવામાં આવતા સૈન્ય સન્માનોમાંનું એક છે. તે ઉચ્ચ સ્તરીય કામગીરીની વિશિષ્ટ સેવાઓ માટે આપવામાં આવે છે, જેમાં "ઓપરેશનલ સંદર્ભ"માં યુદ્ધ, સંઘર્ષ અથવા દુશ્મનાવટના સમયનો સમાવેશ થાય છે. યુદ્ધસમયનું આ સન્માન અતિ વિશિષ્ટ સેવા ચંદ્રકની સમકક્ષ છે, જે શાંતિકાળનું વિશિષ્ટ સેવા સન્માન છે. ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક મરણોપરાંત પણ એનાયત થઈ શકે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. મેળવેલ 9 September 2014.
  2. "Awards and Honours". indianairforce.nic.in. મેળવેલ 3 August 2012.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]