વીર ચક્ર (પુરસ્કાર)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
વીર ચક્ર
વીર ચક્ર

Vir Chakra ribbon bar.svg
વીર ચક્ર અને તેની રિબન, ભારતનો ત્રીજો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર
Awarded by ભારત
Country ભારત
Type મેડલ
Eligibility માત્ર લશ્કરના જવાનોને
Awarded for ભૂમિ, દરિયા કે હવામાં શત્રુ વિરુદ્ધ વીરતાનું પ્રદર્શન.
Status હાલમાં અપાય છે
Post-nominals VrC
Statistics
First awarded ૧૯૪૭
Last awarded ૧૯૯૯
Posthumous
awards
૩૬૧
Distinct
recipients
૧૩૨૨ (૨૦૧૭ સુધી)[૧]
Precedence
Next (higher) અતિ વિશિષ્ટ સેવા મેડલ[૨]
Next (lower) શૌર્ય ચક્ર[૨]

વીર ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન મહાવીર ચક્ર પુરસ્કાર પછીના સૌથી ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://gallantryawards.gov.in/awardees-0
  2. ૨.૦ ૨.૧ "Precedence Of Medals". http://indianarmy.nic.in/. Indian Army. Retrieved ૯ સપ્ટેમ્બર ૨૦૧૪.