ઉધમપુર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઉધમપુર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના ઉધમપુર જિલ્લાનું એક નગર છે. ઉધમપુર શહેરમાં ઉધમપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.