ઉસ્માનાબાદ
Appearance
ઉસ્માનાબાદ, જે હવે અધિકૃત રીતે ધારાશિવ તરીકે ઓળખાય છે[૧], ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઉસ્માનાબાદ જિલ્લાનું એક નગર છે. ઉસ્માનાબાદમાં ઉસ્માનાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Aurangabad and Osmanabad finally renamed as Chhatrapati Sambhaji Nagar and Dharashiv". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-24. મેળવેલ 2023-02-25.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |