ઍંગ્લિકન ચર્ચ, સુરત

વિકિપીડિયામાંથી

ઍંગ્લિકન ચર્ચ અથવા સીએનઆઇ ક્રાઇસ્ટ ચર્ચ સુરતનું સૌથી જૂનું ચર્ચ છે. ૧૯મી સદીની પશ્ચિમી ડિઝાઇન અનુસાર ૧૮૨૪ માં આ ચર્ચનું નિર્માણ થયું હતું. ઈ.સ. ૧૮૨૦ માં માઉન્ટસ્ટાર્ટ એલ્ફિન્સ્ટનના આશીર્વાદ હેઠળ આ ચર્ચ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું હતું.[૧] આ ચર્ચનું મુખ્ય આકર્ષણ તેનું ૧૦ ફુટ લાંબું ક્રોસ અને ૩૦૦ વર્ષ જુનું બાઇબલ છે.[૨] તે હવે ચર્ચ ઑફ નોર્થ ઈંડિયાની દેખરેખ હેઠળ છે .

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Anglican church gets tallest cross". UCAN India. 23 December 2014. મૂળ માંથી 2017-02-02 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-04.
  2. "Surat's 300-year-old Bible: Preserved, Intact, Unknown". Daily News & Analysis (અંગ્રેજીમાં). 11 August 2013. મેળવેલ 2017-09-04.