ઍફ્રોડાઈટી
Appearance
ઍફ્રોડાઈટી | |
---|---|
પ્રેમ, સુંદરતા અને લૈંગિક્તાની દેવી | |
ઍફ્રોડાઈટી પ્યુડિકા (૨જી સદીની રોમન પ્રતિમા),રાષ્ટ્રિય પુરાતત્વ સંગ્રહાલય, એથેન્સ. | |
રહેઠાણ | ઓલિમ્પસ પર્વત |
પ્રતીક | ડોલ્ફિન, ગુલાબ, શંખ, કબુતર, ચકલી, અરીસો, મોતી અને હંસ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | હિફૈસ્ટસ્ટસ્, ઍરિસ,પોસિડાૅ,હરમૅસ, ડાઆૅનાયસસ, ઍડોનિસ અને આંચીસસ |
બાળકો | એરિસથી: ઇરોસ,[૧] ફોબોસ, ડિમોસ, હાર્મોનિઆ, પોથોસ, એન્ટેરોસ, હિમેરોસ
અન્ચિસેસથી: એનીઆસ |
માતા-પિતા | ઇલિયડમાં : ઝીઅુસ અને ડીઓની[૨] થીઓગોનીમાં : યુરેનસના ગુપ્તાંગો[૩] |
સહોદર | ઐકસ, અૅન્જલસ, એપોલો, એરિસ, અર્ટમિસ, એથેના, ડાઆૅનાયસસ, ઈૈલિથાઈઆ, ઈન્યો, અૅરિસ, અર્સા, હૅબ, ટ્રોયની હેલન, હિફેસ્ટસ, હૅરાક્લસ, હર્મસ, મિનોસ, પન્ડિઆ, પર્શિફાૅન, પર્સિયસ, ર્હાડામંથસ, ગ્રેસિસ, હોરી, લિટાઈ, મઝેઝ, ટાઈટન, સાયક્લોપ્સ, મૅલિ્અા, અૅરિનાયસ્, જાયન્ટસ્, હૅકાટોનચિરૅસ |
સામ્ય | |
રોમન સામ્ય | વિનસ |
મેસોપોટેમિઅન સામ્ય | એસ્થર |
કેન્નાઇટ સામ્ય | એસ્ટાર્ટે |
ઍફ્રોડાઈટી (ઉચ્ચાર: /æfrəˈdaɪti/ (listen)) પ્રાચીન ગ્રીક દેવી છે, જે પ્રેમ, સુંદરતા, આનંદ અને લૈંગિક્તા સાથે જોડાયેલી છે. તે શુક્રના ગ્રહથી પણ સંબંધિત છે, જે રોમન દેવી વિનસ પરથી નામકરણ કરાયો છે.
સંદર્ભ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર અૅફ્રોડાઈટી વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |