એન્ટિકેટો
દેખાવ
એન્ટિકેટો (Latin: Anticatones) જુલિયસ સીઝર દ્વારા લખાયેલું એક ઉગ્ર લખાણ (અંગ્રેજી: Polemic) હતું, જે સિસેરોની પત્રિકાઓનો વિરોધ કરતું હતું. તેનું મુખ્ય લખાણ ખોવાઈ ગયું છે અને હવે માત્ર ટુકડાઓ જ ઉપલબ્ધ છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ referenced, Oxford. "Anticato, Oxford". Oxford University Press.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |