એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ક્રિકેટર છે. એન્ડ્ર્યુ એકદિવસીય મેચ તેમજ પાંચ દિવસની ટેસ્ટશ્રેણીઓ રમી ચુક્યા છે. તેઓ પ્રારંભિક બેટધર તરીકે રમે છે.