એ કે-૪૭
Jump to navigation
Jump to search
એ કે-૪૭ એ એક પસંદગીયુક્ત ગોળીબાર કરવા માટેની, ગેસ સંચાલીત, ૭.૬૨ મિ.મિ.ની આક્રમણ રાઇફલ છે. જે મિખાઇલ કાલાશ્નિકોવ (Mikhail Kalashnikov) દ્વારા, સોવિયેત યુનિયનમાં વિકસિત કરવામાં આવી હતી. તેનાં શોધકનાં નામ પરથી 'કાલાશ્નિકોવ રાઇફલ' તરીકે પણ પ્રસિધ્ધ છે.