ઐઝવાલ જિલ્લો

વિકિપીડિયામાંથી

ઐઝવાલ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીના એક એવા મિઝોરમ રાજ્યના ૮ (આઠ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઐઝવાલ જિલ્લાનું મુખ્ય મથક ઐઝવાલ નગરમાં આવેલું છે, જે મિઝોરમ રાજ્યનું પાટનગર પણ છે.