લખાણ પર જાઓ

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન

વિકિપીડિયામાંથી
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
જાહેર
શેરબજારનાં નામોNSE: ONGC
BSE: 500312
ઉદ્યોગતેલ અને ગેસ
સ્થાપના૧૪ ઓગસ્ટ ૧૯૫૬
મુખ્ય કાર્યાલયમુખ્ય કાર્યાલય : વસંત કુંજ, નવી દિલ્હી
કોર્પોરેટ કાર્યાલય: દહેરાદૂન, ઉત્તરાખંડ
સેવા અપવામાં અવતા વિસ્તારોવિશ્વભરમાં
મુખ્ય લોકોશશી શંકર[]
(ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર)
ઉત્પાદનોપેટ્રોલિયમ, કુદરતી ગેસ, અને અન્ય પેટ્રોકેમિકલ્સ
આવકIncrease૮૫,૭૦૮.૯૬ crore (US$૧૧ billion) (૨૦૧૭)[]
સંચાલન આવકIncrease ૨૫,૬૨૮.૯૦ crore (US$૩.૪ billion) (૨૦૧૭)[]
ચોખ્ખી આવકIncrease ૧૯,૯૦૦.૧૭ crore (US$૨.૬ billion) (૨૦૧૮)[]
કુલ સંપતિIncrease૨,૬૦,૩૨૫.૦૫ crore (US$૩૪ billion) (૨૦૧૭)[]
માલિકોભારત સરકાર
કર્મચારીઓ૩૩,૫૬૦+ (૨૦૧૭)[]
વિભાગોમેંગલોર રિફાયનરી એન્ડ પેટ્રોકેમિક્લ લિમિટેડ (MRPL)
ઓએનજીસી વિદેશ લિમિટેડ (OVL)
HPCL
OTPC
OPAL
OMPL
PETRONET
PHHL
વેબસાઇટwww.ongcindia.com

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) એક ભારતીય સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની છે. ઓએનજીસીને ૨૦૧૬માં, ફોરચ્યુન ગ્લોબલ ૫૦૦ દ્વારા વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદીમાં ૩૬૭મું સ્થાન મળ્યું હતું.[] તે ભારતમાં કાચા તેલના કુલ ઉત્પાદન માં ૭૦% અને ગેસ ના કુલ ઉત્પાદન માં ૬૨% યોગદાન આપે છે.[] તે ભારતની સાર્વજનિક ક્ષેત્રની સૌથી વધારે નફો કરવા વાળી કંપની છે.[] ઓએનજીસીમાં ભારત સરકારની કુલ ઇક્વિટી હિસ્સેદારી ૬૮.૯૪% છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ONGC India: Chairman & Managing Director
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2017-09-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-17.
  3. Directory of key officers and employees http://www.ongcindia.com/wps/wcm/connect/ongcindia/home/rti/information/directory+of+key+officers+and+employees
  4. "Fortune Global 500 list". CNN Money. મૂળ માંથી 21 ઑગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 22 July 2016. Check date values in: |archive-date= (મદદ)
  5. "Annual Report 2012-13" (PDF). ONGC. 29 May 2013. મૂળ (PDF) માંથી 9 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 9 November 2013.
  6. "ONGC is No 1 profit-making PSU, BSNL worst performer: Survey". Indian Express. 4 March 2013. મૂળ માંથી 15 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013.