લખાણ પર જાઓ

ઓછી ચિંતાજનક જાતિ

વિકિપીડિયામાંથી

ઓછી ચિંતાજનક શ્રેણી સજીવોની એવી વિદ્યમાન પ્રજાતિને પ્રદાન કરાય છે જેનું મૂલ્યાંકન થઈ ગયું હોય છે પણ તેને અન્ય એકપણ શ્રેણીમાં, જેવી કે "વિલુપ્ત" કે "જોખમમાં", દાખલ કરવા જેવું હોતું નથી.

IUCN દ્વારા કોઈપણ પ્રજાતિની વસતીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા વિના તેને આ શ્રેણી પ્રદાન કરાતી નથી.