લખાણ પર જાઓ

ઔદ્યોગિક તાલિમ સંસ્થા

વિકિપીડિયામાંથી

ઔદ્યોગિક તાલિમ સંસ્થા(Industrial Training Institute)માં કારખાના(factory)માં થતાં કામોની પધ્ધતિસર તાલિમ આપવામાં આવે છે. આ માટે જુદા જુદા અભ્યાસક્રમો શીખવાડવામાં આવે છે. સફળતાપૂર્વક તાલિમ પૂરી થયા પછી તાલિમ લેનારને રાજ્યના ટેકનિકલ બોર્ડ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ દ્વારા કારખાના, વર્કશોપ જેવી જગ્યાઓમાં રોજગારી મેળવી શકાય છે. ગુજરાત રાજ્યમાં લગભગ દરેક તાલુકામાં આવી સરકારી તેમ જ બિનસરકારી સંસ્થાઓ ચાલુ કરવામાં આવી છે. આ સંસ્થાઓમાં કડીયાકામ, સુથારીકામ જેવા અન્ય રોજગારલક્ષી અભ્યાસક્રમોની તાલિમ પણ આપવામાં આવે છે.