કટની

વિકિપીડિયામાંથી

કટની ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના કટની જિલ્લામાં આવેલું નગર છે. કટનીમાં કટની જિલ્લાનું મુખ્યાલય છે.