કડપ્પા
Appearance
કડપ્પા ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યની મધ્યમાં આવેલા રાયલસીમા ક્ષેત્રમાં આવેલું મહત્વનું નગર છે. આ નગર એક મહાનગર પાલિકા છે. કડાપા કડપ્પા જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનું નામ તેલુતુ ભાસાના શબ્દ ગડપ્પા પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ પગથિયું કે દરવાજો થાય છે. આ શહેરને પ્રવેશદ્વાર એવું નામ મળ્યું છે કેમકે આ શહેર પશ્ચિમ તરફથી આવતા વેંકટેશ્વર સ્વામીનું તીર્થ સ્થળ એવા તિરુમલા ટેકરીઓ સુધી લઈ જાય છે.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d7/Map_AP_dist_all_shaded.png/250px-Map_AP_dist_all_shaded.png)
કડાપા જિલ્લો ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કડાપા જિલ્લાનું મુખ્યાલય કડાપામાં છે.
વિસ્તાર અને વસ્તી
[ફેરફાર કરો]વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૫,૩૫૯ | ૨૬,૦૧,૭૯૭ | - | - | - | - |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-06.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |