લખાણ પર જાઓ

કનૌજી ભાષા

વિકિપીડિયામાંથી

કનૌજી ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના કનૌજ વિસ્તારમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.

આ ભાષાને લખવા માટે દેવનાગરિ લિપિનો ઉપયોગ થાય છે.