લખાણ પર જાઓ

કયામત

વિકિપીડિયામાંથી

મુસ્લિમોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાં બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાને હશર ક્યામતના દિવસે અલ્લાહ પાક તેના રહેમ, કરમ (દયા) થી જન્નતમા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહ પાકે એવી બનાવી છે કે માણસે તેની દુનિયામાં કલ્પના પણનહિં કરી હોય.માં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે.