કરોડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કરોડ એ ગણતરીની પારંપરિક પદ્ધતિમાં એક એકમ છે જે ભારતમાં વપરાય છે.

૧ કરોડ(૧,૦૦,૦૦,૦૦૦) બરાબર ૧૦ મિલિયન(10,000,000).

૧ કરોડ બરાબર ૧૦૦ લાખ.