લખાણ પર જાઓ

કાંગડી ભાષા

વિકિપીડિયામાંથી
કાંગડી
મૂળ ભાષાભારત
વિસ્તારહિમાચલ પ્રદેશ
સ્થાનિક વક્તાઓ
[]
ગણતરી કેટલાક હિંદી ભાષી લોકો સાથેની છે.[]
ભાષા કુળ
ઇન્ડો-યુરોપિયન
  • ઇન્ડો ઇરાનિયન
    • ઇન્ડો આર્યન ભાષાઓ
      • ઉત્તર-પશ્ચિમ ઇન્ડો-આર્યન ભાષાઓ
        • પશ્ચિમ પહાડી (ડોંગરી-કાંગડી)
          • કાંગડી
લિપિ
દેવનાગરી
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
કોઇ સત્તાવાર સ્થિતિ નથી
ભાષા સંજ્ઞાઓ
ISO 639-3xnr
ગ્લોટ્ટોલોગkang1280

કાંગડી ઉત્તર ભારતના હિમાલય ક્ષેત્રના લોકો દ્વારા વ્યવહારમાં લેવાતી એક ભાષા છે. મુખ્યત્વે આ ભાષા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં વસવાટ કરતા લોકોની ભાષા છે.

સામાન્ય

[ફેરફાર કરો]
  • કાંગડી ભાષા પર હિન્દી તેમ જ પંજાબી બંનેના શબ્દોનો ઊંડો પ્રભાવ છે.
  • આ ભાષાનો GRN ભાષા ક્રમાંક ૭૮૦ છે.
  • આ ભાષાનો Ethnologue ૧૪મા સંસ્કરણમાં ભાષા કોડ DOJ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]