લખાણ પર જાઓ

કાંગડા જિલ્લો

વિકિપીડિયામાંથી
કાંગડા જિલ્લામાંથી હિમાલય દર્શન

કાંગડા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કાંગડા જિલ્લાનું મુખ્ય મથક ધર્મશાલા નગર ખાતે આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૫,૭૩૯ ચોરસ કિલોમીટર જેટલું છે. આ જિલ્લાની વસ્તી ૧૧,૭૪,૦૭૨ (વસ્તીગણતરી ૨૦૦૧ અનુસાર) જેટલી છે.