શિમલા જિલ્લો

વિકિપીડિયામાંથી

શિમલા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. શિમલા જિલ્લાનું મુખ્ય મથક શિમલાનગર ખાતે આવેલું છે.