લખાણ પર જાઓ

લાહૌલ અને સ્પીતી જિલ્લો

વિકિપીડિયામાંથી
લાહૌલના ત્રિલોકનાથ મંદિર નજીક આવેલું એક ગામ
લાહૌલ ખીણનો શિયાળામાં અત્યંત સુંદર દેખાવ
લાહૌલ ખાતે પર્વત શિખરો
સ્પીતી ખાતે કી ગોમ્પા

લાહૌલ અને સ્પીતી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. લાહૌલ અને સ્પીતી જિલ્લાનું મુખ્ય મથક કેલોન્ગનગર ખાતે આવેલું છે.