ધર્મશાલા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ધર્મશાલા
धर्मशाला
શહેર
ઉપરથી જમણે: ધર્મશાળા વિહંગમ દૃશ્ય, મુખ્ય ગલી મંદિર - મેકલોડગંજ, ગ્યુટો કર્માપા, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને સેન્ટ જ્‌હોન ચર્ચ
ઉપરથી જમણે: ધર્મશાળા વિહંગમ દૃશ્ય, મુખ્ય ગલી મંદિર - મેકલોડગંજ, ગ્યુટો કર્માપા, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને સેન્ટ જ્‌હોન ચર્ચ
ધર્મશાલા is located in ભારત
ધર્મશાલા
ધર્મશાલા
ભારતમાં હિમાચલ પ્રદેશમાં સ્થાન
ધર્મશાલા is located in Himachal Pradesh
ધર્મશાલા
ધર્મશાલા
ધર્મશાલા (Himachal Pradesh)
Coordinates: 32°13′05″N 76°19′12″E / 32.218°N 76.320°E / 32.218; 76.320
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લો કાંગરા
સરકાર
 • પ્રકારમહાનગરપાલિકા
 • મેયરરજની દેવી
ઉંચાઇ૨,૩૫૨ m (૭,૭૧૭ ft)
વસ્તી (૨૦૧૫)[૧]
 • કુલ૫૩,૫૪૩
પિનકોડ176 215
ટેલિફોન કોડ+91-1892
વેબસાઇટwww.hpkangra.nic.in
ધર્મશાળા ખાતે આવેલા મેક્લોડ ગંજ વિસ્તાર ખાતેથી દેખાતું એક સુંદર દ્ર્શ્ય

ધર્મશાલા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કાંગડા જિલ્લામાં આવેલું નગર છે. ધર્મશાલા નગરમાં કાંગડા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

ધર્મશાલા ખાતે ઓક, સેદાર, પાઇન તથા અન્ય ઇમારતી લાકડું આપતાં વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળે છે તથા અહીં ઉત્‍કૃષ્‍ટ દૃશ્‍યોની સાથે સાથે કેટલાક મનોહર રસ્‍તાઓ પણ છે. ભારતના બ્રિટિશ વાઇસરોય લૉડ એલ્ગિનને (૧૮૬૨-૬૩) ધર્મશાલાની પ્રાકૃતિક સુંદરતા ઇંગ્‍લેંડ ખાતે સ્થિત એમના પોતાના વતન સ્‍કૉટલેંડ સમાન લાગતી હતી.

૧૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ મુખ્ય મંત્રી વીરભદ્ર સિંહે ધર્મશાલાને હિમાચલ પ્રદેશની બીજી રાજધાની જાહેર કરી હતી. આમ, જમ્મુ અને કાશ્મીર અને મહારાષ્ટ્ર પછી બે રાજધાનીઓ ધરાવતું હિમાચલ પ્રદેશ ત્રીજું રાજ્ય બન્યું હતું.[૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "About Us". Dharamshala Municipal Corporation. ૨ એપ્રિલ ૨૦૧૬ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. Sharma, Arvind (20 January 2017). "Dharamshala Declared Second Capital of Himachal". hillpost.in. 17 May 2019 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. "Dharamsala Declared Second Capital of Himachal Pradesh". NDTV India. 19 January 2017. 17 May 2019 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: