કાંગારુ
Appearance
કાંગારુ | |
---|---|
પૂર્વીય ભૂખરું કાંગારુની માદા તેના બચ્ચા સાથે | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Subclass: | Marsupialia |
Order: | Diprotodontia |
Suborder: | Macropodiformes |
Family: | Macropodidae |
Genus: | 'Macropus' in part |
Species | |
Macropus rufus |
કાંગારુ (હિંદી:कंगारू ; અંગ્રેજી:Kangaroo) વિશ્વભરમાં ઓસ્ટ્રેલિયા દેશમાં જોવા મળતું એક સસ્તન પ્રાણી છે. આ સુંદર દેખાવ ધરાવતું પ્રાણી ઓસ્ટ્રેલિયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે.
માદા કાંગારુના પેટના ભાગમાં કોથળી જેવી રચના હોય છે, જેમાં તેનાં બચ્ચાંને રાખે છે. ઓસ્ટ્રેલિયાના લોકો આ બચ્ચાંને 'જોય' (Joey) તરીકે ઓળખાવે છે, તથા કાંગારુઓનાં ટોળાંને 'મોબ' (mob) તરીકે ઓળખાવે છે.