લખાણ પર જાઓ

કાગળ

વિકિપીડિયામાંથી
કાગળની થપ્પી

કાગળ એ એક પાતળો પદાર્થ છે જેની પર લખવાનું કે છાપવાનું કાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત કાગળ વડે વસ્તુઓનું પડીકું વાળી બાંધી (પેકેજિંગ કરવું) પણ શકાય છે. માનવ સભ્યતાના વિકાસમાં કાગળનું ખુબ જ મોટું યોગદાન રહેલું છે. ભીના તંતુઓ (ફાઇબર્સ્)ને દબાણ આપીને તેમ જ તત્પશ્ચાત સુકવીને કાગળ બનાવવામાં આવે છે. આ તંતુ પ્રાય: સેલ્યુલોઝની લુગદી (પલ્પ) હોય છે, જે લાકડી, ઘાસ, વાંસ અથવા ચિથરાંમાંથી બનાવવામાં આવે છે.


બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]