ફુલબાણી
Appearance
(કાન્ધામલ જિલ્લો થી અહીં વાળેલું)
ફૂલબની | |||||||
ଫୁଲବାଣୀ | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 20°28′N 84°14′E / 20.47°N 84.23°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ઓરિસ્સા | ||||||
જિલ્લો | કન્ધામલ | ||||||
વસ્તી | ૩૩,૮૮૭ (૨૦૦૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 485 metres (1,591 ft) | ||||||
કોડ
|
ફુલબની (ઓરિયા: ଫୁଲବାଣୀ) (પ્રસ્તાવિત નામ 'બૌદ્ધા કન્ધામલ') એ ભારતના ઓરિસ્સા રાજ્યના કન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર એક નગર પાલિકા છે. [૧] [૨] કાન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક ફુલબની શહેર ખાતે આવેલું છે.
અહીં રેશમના કીડા સંબંધે સંશોધન કેંદ્ર આવેલું છે. આ સ્થળ સારી ગુણવત્તાની હળદરના ઉત્પાદન માટે જાણીતું છે.
કાન્ધામલ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "articles.timesofindia.indiatimes.com: People oppose Phulbani name change attempts". મૂળ માંથી 2014-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-04.
- ↑ southorissa.blogspot.in: Phulbani town becomes Boudh-Kandhmal
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |