કામિની કૌશલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કામિની કૌશલ
Kamini Kaushal.jpg
કામિની કૌશલ, ૨૦૧૧માં જયપુર ખાતે
જન્મઉમા કશ્યપ
૨૪ ફેબ્રુઆરી ૧૯૨૭
લાહોર, પંજાબ પ્રાત, બ્રિટિશ ભારત
વ્યવસાયઅભિનેત્રી, નિર્માતા
સક્રિય વર્ષો૧૯૪૬-હાલ પર્યંત

કામિની કૌશલ (જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૨૭) હિંદી ચલચિત્ર અને ટેલિવિઝન અભિનેત્રી છે. તેમણે નીચા નગર (૧૯૪૬) ચલચિત્ર માટે ૧૯૪૬માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન પામ પુરસ્કાર અને બિરજ બહુ (૧૯૫૫) માટે ઉત્તમ અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Biraj Bahu awards, Internet Movie Database
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.