કાર્બ્યુરેટર

વિકિપીડિયામાંથી
બેન્ડિક્સ-ટેક્નિકોનું ૧-બેરલવાળું ડાઉનડ્રાફ્ટ કાર્બ્યુરેટર મોડેલ BXUV-3

કાર્બ્યુરેટર (હિંદી ભાષા: कार्ब्युरेटर) (અંગ્રેજી ભાષા: carburetor અથવા carburettor), સામાન્ય બોલીમાં કાર્બોરેટર તરીકે ઓળખાતો પુર્જો, એક એવી યાંત્રિક રચના છે, જે આંતરિક દહન એન્જીનમાં મોકલવા માટે હવા અને જ્વલનશીલ પ્રવાહીનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરે છે. કાર્બ્યુરેટરની શોધ કાર્લ બૈંજ નામની વ્યક્તિએ સને ૧૮૮૫ની પહેલાં કરી હતી.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]