કિરણ મોરે

વિકિપીડિયામાંથી
Kiran More
અંગત માહિતી
પુરું નામKiran Shankar More
બેટિંગ શૈલીRight-handed
બોલીંગ શૈલીRight arm leg spin
ભાગWicket-keeper
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap 173)5 June 1986 v England
છેલ્લી ટેસ્ટ9 August 1993 v Sri Lanka
ODI debut (cap 50)5 December 1984 v England
છેલ્લી એકદિવસીય5 March 1993 v England
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
1980/81–1997/98Baroda
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા Tests ODIs FC List A
મેચ 49 94 151 145
નોંધાવેલા રન 1285 563 5223 1151
બેટિંગ સરેરાશ 25.70 13.09 31.08 15.98
૧૦૦/૫૦ 0/7 0/0 7/29 0/2
ઉચ્ચ સ્કોર 73 42* 181* 82
નાંખેલા બોલ 12 0 245 24
વિકેટો 0 1 1
બોલીંગ સરેરાશ 180.00 20.00
ઇનિંગમાં ૫ વિકેટો 0 0 0
મેચમાં ૧૦ વિકેટો 0 n/a 0 n/a
શ્રેષ્ઠ બોલીંગ 0/12 1/18 1/14
કેચ/સ્ટમ્પિંગ 110/20 63/27 303/63 97/41
Source: CricketArchive, 30 September 2008

કિરણ મોરે ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. કિરણ શંકર મોરે (જન્મ સપ્ટેમ્બર ૪, ૧૯૬૨ના દિને વડોદરા, ગુજરાત, ભારત ખાતે) ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર તરીકે ૧૯૮૪ થી ૧૯૯૩ સુધી રમતા હતા. તેઓ બીસીસીઆઇની પસંદગી સમિતિના ચેરમેન તરીકે પણ તેમના અનુગામી દિલીપ વેંગસારકર આવ્યા ત્યાં સુધી ૨૦૦૬ કાર્ય કરી ચૂક્યા છે. તેઓ હાલમાં ઇન્ડીઅન ક્રિકેટ લીગ માટે કાર્ય કરી રહ્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં વિકેટકીપર તરીકે તેમ જ બેટધર તરીકે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]