કુંભ રાશિ
દેખાવ

કુંભ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્રની અગિયારમી રાશિ ગણાય છે
| રાશિ | કુંભ |
|---|---|
| ચિન્હ | કુંભ |
| અક્ષર | ગ, શ, સ, ષ |
| તત્વ | વાયુ |
| સ્વામિ ગ્રહ | શનિ |
| રંગ | ઘાટો વાદળી |
| અંક | ૧૧-૧૦ |
| પ્રકાર | મિશ્ર |
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |