રાશિ
Appearance
ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુલ બાર રાશિ છે. દરેક રાશિના પોતાના નામ, ચિન્હ અને લાક્ષણિકતાઓ છે. ભારતમાં મોટાભાગે બાળકનું નામ રાશિ મુજબ આવતા પ્રથમાક્ષરો પરથી પાડવાની પ્રથા છે.
આ બાર રાશિ નીચે પ્રમાણે છે:
- મેષ (અક્ષરો: અ,લ,ઇ)
- વૃષભ (અક્ષરો: બ,વ,ઉ)
- મિથુન (અક્ષરો: ક,છ,ઘ)
- કર્ક (અક્ષરો: ડ,હ)
- સિંહ (અક્ષરો: મ,ટ)
- કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
- તુલા (અક્ષરો: ર,ત)
- વૃશ્ચિક (અક્ષરો: ન,ય)
- ધનુ (અક્ષરો: ભ,ધ,ફ,ઢ)
- મકર (અક્ષરો: ખ,જ)
- કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
- મીન (અક્ષરો: દ,ચ,થ,ઝ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |