મિથુન રાશિ
Appearance
મિથુન રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્રની તૃતિય રાશિ છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે. જે જાતકોના જન્મ સમયે ચંદ્ર મિથુન રાશિમાં સંચરણ કરતો હોય, તેમની રાશિ મિથુન મનાય છે. જન્મલગ્ન મિથુન રાશિ હોય તો પણ તે જાતક પર પોતાનો પ્રભાવ બતાવે છે.
રાશિ | મિથુન |
---|---|
ચિન્હ | યુગલ |
અક્ષર | ક, છ, ઘ |
તત્વ | વાયુ |
સ્વામિ ગ્રહ | બુધ |
રંગ | લીંબુ |
અંક | ૩-૬ |
પ્રકાર | પરિવર્તનશીલ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |